દિવાળી વેકેશન પછી શાળાઓ ફરી ખુલતા બાળકો ખુશ થયા; ધોરણ 1-12ના નવા શૈક્ષણિક સત્રનો આરંભ.
દિવાળી વેકેશન પછી શાળાઓ ફરી ખુલતા બાળકો ખુશ થયા; ધોરણ 1-12ના નવા શૈક્ષણિક સત્રનો આરંભ.
Published on: 06th November, 2025

દિવાળી વેકેશન બાદ ધોરણ 1થી 12નું બીજું સત્ર શરૂ થયું. શહેર અને જિલ્લાની 930 પ્રાથમિક અને 460 માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું. બીજા સત્રમાં વાર્ષિક પરીક્ષાઓ હોવાથી તે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓએ વેકેશનમાં કરેલી મોજ-મસ્તીની વાતો મિત્રો સાથે share કરી. 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ Diwali વેકેશનમાં જલસા કર્યા.