રાજકોટ: સરકારી નોકરીના નામે ₹10.95 લાખની છેતરપિંડી, જૂનાગઢ Civil Hospitalના Dean તરીકે ઓળખ આપતો શખ્સ ઝડપાયો.
રાજકોટ: સરકારી નોકરીના નામે ₹10.95 લાખની છેતરપિંડી, જૂનાગઢ Civil Hospitalના Dean તરીકે ઓળખ આપતો શખ્સ ઝડપાયો.
Published on: 06th November, 2025

રાજકોટમાં સરકારી નોકરી અપાવવાના નામે યુવાનો સાથે ₹10.95 લાખની છેતરપિંડી થઈ છે. આરોપી આશિષ રાઠોડે જુનાગઢ Civil Hospitalના Dean તરીકે ખોટી ઓળખ આપી 7 યુવકોને સરકારી નોકરીની લાલચ આપી હતી. સુરેન્દ્રનગર, ચોટીલા, પડધરી અને રાજકોટ સહિતની હોસ્પિટલોમાં નોકરીનું વચન આપ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.