બિહાર Election Voting Day: લાલુ યાદવ પરિવારે મતદાન કર્યું.
બિહાર Election Voting Day: લાલુ યાદવ પરિવારે મતદાન કર્યું.
Published on: 06th November, 2025

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે થયું. 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો પર મતદાન થયું, જેમાં સામાન્ય અને SC માટે અનામત બેઠકો સામેલ છે. આ તબક્કામાં 37,513,302 મતદારો છે અને 1,314 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થશે.