Canadaમાં ભારતીયો માટે ખુશખબર: નવી ઇમિગ્રેશન પોલિસી 2026-28 જાહેર, PR સરળ!
Canadaમાં ભારતીયો માટે ખુશખબર: નવી ઇમિગ્રેશન પોલિસી 2026-28 જાહેર, PR સરળ!
Published on: 06th November, 2025

Canadaએ 2026-28 માટે નવી Immigration Levels Plan જાહેર કરી છે. 33,000 વર્ક પરમિટ ધારકોને PRની તક મળશે, પણ સ્ટુડન્ટ વિઝા ઘટશે, 2026માં ફક્ત 1.55 લાખને મંજૂરી મળશે. વર્ક પરમિટવાળાને રાહત મળશે, PR મેળવવાનો માર્ગ ખુલશે. કેનેડા અસ્થાયી વિઝા ઘટાડી સ્થાયી પ્રવાસીઓ પર ધ્યાન આપશે. આ નીતિથી હાઉસિંગ, હેલ્થકેર અને નોકરી પરનું દબાણ ઘટશે. જે વર્ક પરમિટ પર છે તેમના માટે PR સરળ થશે. Canada હવે "ઓછા પરંતુ લાયક પ્રવાસી" નીતિ તરફ આગળ વધી રહ્યું છે.