નવસારીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી, શિયાળાની શરૂઆત જેવું વાતાવરણ સર્જાયું.
નવસારીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી, શિયાળાની શરૂઆત જેવું વાતાવરણ સર્જાયું.
Published on: 06th November, 2025

નવસારી શહેરમાં સિઝનનું પ્રથમ ગાઢ ધુમ્મસ છવાયું. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી અને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી. બેવડી ઋતુ બાદ આ ધુમ્મસથી શિયાળાની વિધિવત શરૂઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે.