મમદાનીના નિવેદન પર Trumpનો પ્રહાર: મમદાનીને નહીં, શહેરને સફળ જોવા માગું છું, વોશિંગ્ટનનું સન્માન કરે.
મમદાનીના નિવેદન પર Trumpનો પ્રહાર: મમદાનીને નહીં, શહેરને સફળ જોવા માગું છું, વોશિંગ્ટનનું સન્માન કરે.
Published on: 06th November, 2025

Trumpએ મમદાનીના જીતના ભાષણને "ખૂબ ગુસ્સાભર્યું" ગણાવ્યું. જો મમદાની વોશિંગ્ટન સાથે આદરપૂર્વક વર્તન નહીં કરે તો સફળતાની આશા નથી. મમદાનીએ Trumpને સીધો પડકાર આપ્યો અને કહ્યું કે ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સથી ચાલે છે અને હવે ઇમિગ્રન્ટ જ નેતા બનશે. Trumpએ કહ્યું કે આ તેમના માટે જોખમી નિવેદન છે. હું શહેરને સફળ જોવા માગું છું.