ભગવાન રામ, હનુમાનજી, વર્લ્ડ ચેમ્પિયન વુમન્સ ક્રિકેટ ટીમ સાથે PM મોદીનો સંવાદ.
ભગવાન રામ, હનુમાનજી, વર્લ્ડ ચેમ્પિયન વુમન્સ ક્રિકેટ ટીમ સાથે PM મોદીનો સંવાદ.
Published on: 06th November, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી. PM મોદીએ ખેલાડીઓના જૂના પ્રસંગો યાદ કર્યા. દીપ્તિ શર્માના Instagram બાયોમાં "જય શ્રી રામ" અને હનુમાનજીના ટેટૂનો ઉલ્લેખ કર્યો, જેનાથી તેને શક્તિ મળે છે. હરલીન દેઓલના કેચ અને હરમનપ્રીતના બોલની વાત PM મોદીએ કરી.