જીવદયાપ્રેમીઓએ 10 ઊંટોને બચાવ્યા: સિદ્ધપુરના મેળામાંથી મારવાના ઈરાદે લઈ જવાતા હતા, એક પકડાયો, બીજો ફરાર.
જીવદયાપ્રેમીઓએ 10 ઊંટોને બચાવ્યા: સિદ્ધપુરના મેળામાંથી મારવાના ઈરાદે લઈ જવાતા હતા, એક પકડાયો, બીજો ફરાર.
Published on: 06th November, 2025

સિદ્ધપુરના કાર્તિકી પૂનમ મેળામાંથી 75 હજારના 5 મોટા અને 5 નાના ઊંટોને ટ્રકમાં ખીચોખીચ અને ક્રૂરતાથી બાંધીને લઈ જવાતા હતા. જીવદયા પ્રેમીઓએ તેમને છોડાવીને ગૌશાળા મોકલ્યા. પોલીસે ફરિયાદ નોંધીને ડ્રાઈવર અલીમખાનની ધરપકડ કરી અને ફરાર સોકીન સામે પશુ અત્યાચારનો ગુનો નોંધ્યો.