હર-હર મહાદેવ! PM મોદીએ દેવ દિવાળીની શાનદાર તસવીરો શેર કરી.
હર-હર મહાદેવ! PM મોદીએ દેવ દિવાળીની શાનદાર તસવીરો શેર કરી.
Published on: 06th November, 2025

દેવ દિવાળી પર વારાણસીના નમો ઘાટ પર લગભગ 15 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા, જેનાથી આખું કાશી પ્રકાશિત થયું. PM નરેન્દ્ર મોદીએ આ દિવ્ય દ્રશ્યનો ફોટો શેર કર્યો અને દરેકને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા આપી. આ નજારો અદ્ભુત અને મંત્રમુગ્ધ કરનારો હતો.