મેક્સિકોના President ક્લાઉડિયા શેનબૉમની જાહેરમાં છેડતીનો પ્રયાસ, દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો પ્રયાસ કર્યો.
મેક્સિકોના President ક્લાઉડિયા શેનબૉમની જાહેરમાં છેડતીનો પ્રયાસ, દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો પ્રયાસ કર્યો.
Published on: 06th November, 2025

Mexicoના President ક્લાઉડિયા શેનબૉમ સાથે જાહેરમાં છેડતીનો પ્રયાસ થયો. રાજધાનીમાં પગપાળા જતા સમયે એક દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો પ્રયાસ કર્યો. ક્લાઉડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યો. વીડિયો વાઈરલ થયા બાદ હટાવી દેવાયો, પરંતુ આ ઘટનાએ Mexicoમાં મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઊભા કર્યા છે.