આજે દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા, માછીમારોને મંજૂરી, તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો.
આજે દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા, માછીમારોને મંજૂરી, તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો.
Published on: 06th November, 2025

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. તાપમાનમાં ઘટાડો અને પવનોની દિશામાં બદલાવ આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસની શક્યતા અને 30-40 kmphની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે. Temperature માં 2-4 ડિગ્રીનો ઘટાડો થશે.