AIના કારણે નોકરીઓ જશે પણ પગાર વધશે
AIના કારણે નોકરીઓ જશે પણ પગાર વધશે
Published on: 26th December, 2025

ChatGPT કંપની OpenAIના CEO સેમ ઓલ્ટમેનનું નિવેદન છે કે AI પાવર્ડ કંપનીઓ અબજો ડોલરનું ટર્નઓવર કરશે. અનેક કંટાળાજનક કોર્પોરેટ નોકરીઓ નહીં રહે. ૨૦૨૫માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લીધે નોકરી ગુમાવવાનું બન્યું હતું. સેમના દાવા મુજબ આવનારા વર્ષોમાં નોકરીઓમાં બદલાવ આવશે અને સેક્ટર્સમાં પગાર આકાશને આંબશે.