AI માણસજાતને છેતરવાનો પ્રયાસ કરી શકે છે: જ્યોફ્રી હિન્ટન.
AI માણસજાતને છેતરવાનો પ્રયાસ કરી શકે છે: જ્યોફ્રી હિન્ટન.
Published on: 31st December, 2025

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે પ્રગતિથી માણસજાતની પ્રવૃત્તિઓ AI કબજે કરશે. જ્યોફ્રી હિન્ટને કહ્યું કે AI સિસ્ટમ્સ સમસ્યાઓ ઉકેલવામાં અને વર્તનને અસર કરવામાં વધુ સારી છે. ચિંતા એ છે કે AI સિસ્ટમ્સ પોતાનું કામ ચાલુ રાખવા માટે માણસને છેતરી શકે છે. ૨૦૨૬ સુધીમાં AI મોટાભાગની નોકરીઓ છીનવી લેશે, અને સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થવાથી બેકારી વધશે.