પરમાણુ હથિયારોની રેસને વધુ ઘાતક બનાવશે - AIથી વિનાશ થવાની ભીતિ.
પરમાણુ હથિયારોની રેસને વધુ ઘાતક બનાવશે - AIથી વિનાશ થવાની ભીતિ.
Published on: 31st December, 2025

AIના આધારે ન્યૂક્લિયર હથિયારો છોડવા કે નહીં તે નક્કી કરવું પડશે. મહાસત્તાઓની પરમાણુ હથિયારોની રેસથી વિનાશની શક્યતા વધી છે. AIના લીધે પરિસ્થિતિ વધુ તંગ બનશે. બધું જ AIને ભરોસે છોડી દેવામાં આવશે તો અણુ મિસાઈલ અકસ્માતે પણ છૂટી શકે છે.