રેલ્વે સમાચાર: ભારતીય રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનો શરૂ, જાણો કઈ ટ્રેન તમારા માટે ઉપયોગી થશે. Railway News.
રેલ્વે સમાચાર: ભારતીય રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનો શરૂ, જાણો કઈ ટ્રેન તમારા માટે ઉપયોગી થશે. Railway News.
Published on: 03rd August, 2025

ભારતીય રેલ્વે દેશના વિકાસમાં યોગદાન આપે છે. ત્રણ નવી ટ્રેનો શરૂ થઈ છે જે ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન આપશે. ભાવનગર-અયોધ્યા, પુણે-રીવા EXPRESS અને જબલપુર-રાયપુર EXPRESS ટ્રેનો શરૂ થઈ છે. જેમાં 19201/19202 ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ (સાપ્તાહિક) EXPRESS, 20151/20152 પુણે (હડપસર)-રીવા EXPRESS અને 11701/02 જબલપુર-રાયપુર (સાપ્તાહિક) EXPRESS નો સમાવેશ થાય છે.