ઓવલ ટેસ્ટ: ઇંગ્લેન્ડને જીતવા 324 રનની જરૂર, ભારતે 374 રનનો ટાર્ગેટ આપ્યો, યશસ્વીની સદી, જાડેજા-સુંદરની ફિફ્ટી.
ઓવલ ટેસ્ટ: ઇંગ્લેન્ડને જીતવા 324 રનની જરૂર, ભારતે 374 રનનો ટાર્ગેટ આપ્યો, યશસ્વીની સદી, જાડેજા-સુંદરની ફિફ્ટી.
Published on: 03rd August, 2025

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી ટેસ્ટ ઓવલ ખાતે ચાલી રહી છે. ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ મળ્યો, ભારતે બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે સદી, જાડેજા અને સુંદરે ફિફ્ટી ફટકારી. ઇંગ્લેન્ડે 1 વિકેટે 50 રન કર્યા, આજે ચોથા દિવસે 3.30 વાગ્યે રમત શરૂ થશે. ઇંગ્લેન્ડને જીતવા 2 દિવસ છે, જ્યારે ભારતને 8 વિકેટની જરૂર છે, ક્રિસ વોક્સ ઈજાગ્રસ્ત છે.