ડાંગ: સાપુતારાની લેકવ્યુ હોટેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મહારાષ્ટ્રથી ચોરને પકડ્યો.
ડાંગ: સાપુતારાની લેકવ્યુ હોટેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મહારાષ્ટ્રથી ચોરને પકડ્યો.
Published on: 03rd August, 2025

સાપુતારાની લેકવ્યુ હોટેલમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં લગ્ન પ્રસંગે થયેલી 4,65,260ની ચોરીનો ભેદ ઉકેલાયો. CCTVથી આરોપી મળ્યો. પોલીસે બે ટીમ બનાવી મહારાષ્ટ્રથી ચોર પકડ્યો. આરોપી આંતરરાજ્ય ચોરીમાં સંડોવાયેલો છે, જેણે દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ચોરી કરી છે. 19 જુલાઈએ DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.