ભારત-રશિયા સંબંધો અને ઓઇલનો ધંધો: અમેરિકાની દખલ છતાં ભારતની મક્કમતા અને રશિયા સાથેના સંબંધોની સમીક્ષા.
Published on: 03rd August, 2025
અમેરિકાના દબાણ છતાં ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે, કારણ કે ભારતની રશિયા સાથેની દોસ્તી આઝાદી વખતની છે. ભારત અમેરિકાના ચાળે ચડવાનું નથી. રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતે રશિયાને સાથ આપ્યો છે. ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી રિફાઈન્ડ કરી નિકાસ કરે છે, જેનાથી અનેક દેશોને ફાયદો થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ છતાં ભારતના રશિયા સાથેના સંબંધો અકબંધ રહેશે.

Published on: August 03, 2025