ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ઇન્જેક્શન મોડલિંગ' અને 'મશીન ફાયનાન્સ' પર લેકચર મીટમાં MSEની ચેલેન્જીસની ચર્ચા થઈ.
ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ઇન્જેક્શન મોડલિંગ' અને 'મશીન ફાયનાન્સ' પર લેકચર મીટમાં MSEની ચેલેન્જીસની ચર્ચા થઈ.
Published on: 03rd August, 2025

ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા ચેપ્ટરે 'ઇન્જેક્શન મોડલિંગ' અને 'મશીન ફાયનાન્સ' પર લેકચર મીટનું આયોજન કર્યું, જેમાં IPIના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીઝના વ્યવસાયિકો હાજર રહ્યા. યીઝુમી ગ્રુપ અને યુગ્રો કેપિટલે માર્ગદર્શન આપ્યું અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના અભ્યાસ માટે 1 વર્ષનો ઓનલાઇન પ્રોગ્રામ શરૂ કરાયો. MSEની ચેલેન્જીસ દૂર કરવા અંગે ચર્ચા થઈ.