જામનગર: પોલીસે 11 સ્થળોએ જુગારના દરોડા પાડ્યા, અનેક લોકો ઝડપાયા, એક ફરાર.
જામનગર: પોલીસે 11 સ્થળોએ જુગારના દરોડા પાડ્યા, અનેક લોકો ઝડપાયા, એક ફરાર.
Published on: 03rd August, 2025

જામનગર શહેર જિલ્લામાં પોલીસે જુગાર અંગે 11 સ્થળોએ દરોડા પાડ્યા. જામજોધપુર, લાલપુર અને ધ્રોલ પંથકમાં દરોડા પાડી જુગાર રમતાં અનેક શખ્સોને ઝડપી પાડ્યા, રોકડ જપ્ત કરી. તીન પતી રોન પોલીસ જુગાર રમતા પોપટભાઈ મકવાણા સહિત ચાર લોકોની રૂ. 12,400 સાથે ધરપકડ.