ગોંડલના બિલીયાળામાં વીજ કરંટથી પિતા-પુત્રનું મોત, રક્ષાબંધન પહેલાં બહેનોએ ભાઈ ગુમાવ્યો.
Published on: 03rd August, 2025
Gondal News: ગોંડલના બિલીયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયું. 55 વર્ષીય ભીખા હિરપરા અને 19 વર્ષીય પુત્ર ક્રિસ હિરપરાને પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગ્યો. પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થયું.

Published on: August 03, 2025