Morbi News: વિશીપરા પોલીસ ચોકી સામે દારૂબંધી ભંગ, ખુલ્લામાં દેશી દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓ.
Morbi News: વિશીપરા પોલીસ ચોકી સામે દારૂબંધી ભંગ, ખુલ્લામાં દેશી દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓ.
Published on: 03rd August, 2025

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર? Morbi માં વિશીપરા પોલીસ ચોકી સામે દારૂડિયાઓ બેફામ દેશી દારૂની મોજ માણતા વિડીયો વાયરલ થયો. ગર્લ્સ સ્કૂલ નજીક આવી પ્રવૃત્તિથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા. B division પોલીસની હપ્તાખોરીને લીધે બુટલેગરો બેફામ બન્યાની ચર્ચા. Police હજી સુધી ઊંઘમાંથી જાગી નથી.