જસપ્રીત બુમરાહ વર્કલોડને કારણે નહીં, અન્ય કારણથી પાંચમી ટેસ્ટથી બહાર, BCCI અપડેટ.
Published on: 04th August, 2025
Jasprit Bumrah ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ રમશે તેવું નક્કી હતું. શુભમને જણાવ્યું કે Bumrah પાંચમી ટેસ્ટ નથી રમી રહ્યો, ત્યારે વર્કલોડની વાતો થવા લાગી. Bumrah ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમ્યો હતો, જેનું પરિણામ તેને ઈજાના રૂપમાં ભોગવવું પડ્યું હતું.

Published on: August 04, 2025