જામનગરના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા માટે મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક એનાયત.
જામનગરના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા માટે મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક એનાયત.
Published on: 03rd August, 2025

ગુજરાત પોલીસે 118 અધિકારીઓ/કર્મચારીઓને સન્માનિત કર્યા, જે સમારોહ તા.02 ઓગસ્ટ, 2025ના રોજ કરાઈ ખાતે યોજાયો. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હાજર રહ્યા. જામનગર ગ્રામ્યના DYSP રાજેન્દ્રકુમાર દેવધાને CM ભૂપેન્દ્ર પટેલે ચંદ્રક એનાયત કર્યો.