USAમાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યા, કાર અકસ્માતની આશંકા.
USAમાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યા, કાર અકસ્માતની આશંકા.
Published on: 03rd August, 2025

USAના પેન્સિલવેનિયામાં ગુમ ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિકો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. માર્શલ કાઉન્ટી શેરિફે આ માહિતી આપી. ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાનની Toyota Camry વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી મળી આવી. Indian Origin 4 People Died In USA Car Accident.