લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશની ચોરી, Delhi Police દોડતી થઈ.
લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશની ચોરી, Delhi Police દોડતી થઈ.
Published on: 06th September, 2025

Delhiના લાલ કિલ્લામાં એક ધાર્મિક સમારોહમાંથી આશરે 1 કરોડનું સોના અને હીરા જડિત કળશ ચોરાયું. સુધીર જૈને Kotwali Police Stationમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શંકાસ્પદની ઓળખ કરી, જલ્દી પકડવાની વાત કરી છે.