ગીર સોમનાથ: વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી, દોડધામ; કોઈ જાનહાની નહીં, વાલીઓએ રાહત અનુભવી.
ગીર સોમનાથ: વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી, દોડધામ; કોઈ જાનહાની નહીં, વાલીઓએ રાહત અનુભવી.
Published on: 30th August, 2025

ગીર સોમનાથમાં કીદરવાથી વડોદરા ડોડીયાને જોડતા રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. બસમાં 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિકોએ રોડની ખરાબ હાલતને કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ કર્યો છે, V.S.સાયન્સ સ્કૂલની બસ હતી. ક્રેનથી બસ બહાર કઢાઈ.