Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો વિશ્વાસ ઉઠ્યો, 170થી વધુ બાળકોના LC લેવાયા.
Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો વિશ્વાસ ઉઠ્યો, 170થી વધુ બાળકોના LC લેવાયા.
Published on: 30th August, 2025

Ahmedabadની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ ચિંતિત છે. અત્યાર સુધીમાં 170થી વધુ LC લેવાયા છે અને હજી પણ LC લેવાનો દોર યથાવત છે. વાલીઓ સ્કૂલના પ્રસાશનથી નારાજ છે. DEOએ તપાસનો આદેશ આપ્યો છે. નવા પ્રિન્સિપાલ તરીકે રોબિન્સનની નિમણૂક થઇ છે. DEOએ મેનેજમેન્ટને નોટિસ પણ પાઠવી છે.