અમદાવાદમાં ખરાબ રસ્તા અને દૂષિત પાણી છતાં AMCએ નાગરિકો પાસેથી વર્ષે રૂ.1832 કરોડનો વેરો વસૂલ કર્યો.
Published on: 06th September, 2025
AMC Tax Collection: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2024-25માં શહેરીજનો પાસેથી વેરા પેટે રૂ.1832 કરોડ ઉઘરાવ્યા, પરંતુ લોકોની સુવિધામાં વધારો થયો નથી. મ્યુનિસિપાલિટીની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં ખરાબ રસ્તા અને દૂષિત પાણી છતાં AMCએ નાગરિકો પાસેથી વર્ષે રૂ.1832 કરોડનો વેરો વસૂલ કર્યો.

AMC Tax Collection: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2024-25માં શહેરીજનો પાસેથી વેરા પેટે રૂ.1832 કરોડ ઉઘરાવ્યા, પરંતુ લોકોની સુવિધામાં વધારો થયો નથી. મ્યુનિસિપાલિટીની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતમાં સતત વધારો થઈ રહ્યો છે.
Published on: September 06, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025