ગુજરાતમાં 108 Emergency Service ના 18 વર્ષ: 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત.
Published on: 06th September, 2025
ગુજરાતમાં 2007થી શરૂ થયેલી 108 Emergency Service ના 18 વર્ષમાં 179.30 લાખ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાંથી 59 ટકા પ્રસૂતાને લગતા અને બાકીના 67 ટકા કેસ 19 પ્રકારના રોગોના છે. શરૂઆતમાં નહિવત એમ્બ્યુલન્સ હતી, જેમાં ક્રમશઃ વધારો થયો છે.
ગુજરાતમાં 108 Emergency Service ના 18 વર્ષ: 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત.

ગુજરાતમાં 2007થી શરૂ થયેલી 108 Emergency Service ના 18 વર્ષમાં 179.30 લાખ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાંથી 59 ટકા પ્રસૂતાને લગતા અને બાકીના 67 ટકા કેસ 19 પ્રકારના રોગોના છે. શરૂઆતમાં નહિવત એમ્બ્યુલન્સ હતી, જેમાં ક્રમશઃ વધારો થયો છે.
Published on: September 06, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025