US India Tariff War: ટ્રમ્પના ટેરિફ સામે ભારતનું મૌન અને પછી ટ્રમ્પના બદલાયેલા તેવરની વાત છે.
Published on: 06th September, 2025
અમેરિકા-ભારત વચ્ચેના ટેરિફ યુદ્ધમાં ટ્રમ્પના નિવેદનો અને ભારતનું મૌન ચર્ચામાં રહ્યા. ટ્રમ્પના ટેરિફ મુદ્દેના આક્રમક વલણ સામે ભારતે સંયમ જાળવ્યો, જેના પરિણામે ટ્રમ્પના તેવર નરમ પડ્યા. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી અને વેપાર કરાર પર મૌન રાખ્યું. આ મૌન વિદેશ નીતિના કારણે ટ્રમ્પ નરમ પડ્યા. હાલમાં જ ટ્રમ્પે પીએમ મોદી સાથે મિત્રતાની વાત કરી.

Published on: September 06, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025