સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી વોલેટીલીટી સાથે લગભગ સ્થિર રહ્યા.
સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી વોલેટીલીટી સાથે લગભગ સ્થિર રહ્યા.
Published on: 06th September, 2025

મુંબઈ: ભારતીય શેરબજારમાં વોલેટીલીટી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સ્થિર રહ્યા. BSE સેન્સેક્સ 7.25 પોઈન્ટ ઘટીને 80710.76 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 6 પોઈન્ટ ઉપર બંધ રહ્યો.