રાજકોટના લોકમેળામાં આત્મનિર્ભર મહિલાઓની કહાની.
રાજકોટના લોકમેળામાં આત્મનિર્ભર મહિલાઓની કહાની.
Published on: 18th August, 2025

રાજકોટના લોકમેળામાં મહિલા આર્થિક વિકાસ નિગમના સ્ટોલ થકી મહિલાઓ આત્મનિર્ભર બની. મીનલબેને બનાવેલી માટીની મુખવાસદાની BIG B અમિતાભ બચ્ચને વખાણી, જે KBC માં ભેટ મળી હતી. મીનલબેને 20 મહિલાઓને તાલીમ આપી રોજગારી આપી. ગીતાબેન કાષ્ટ કળાના રમકડાં બનાવે છે. આ હસ્તકળાના બિઝનેસથી અમદાવાદની મહિલાએ 3 દીકરીના લગ્ન કરાવ્યા અને ઘરનું સપનું સાકાર કર્યું. બહેનો માટીકામથી ગુજરાન ચલાવે છે.