પાર્કિંગ સમસ્યાનો ઉકેલ: શહેરમાં Metro રેલવેને સમાંતર 19 સ્થળોએ પાર્કિંગ સુવિધા, 2 હજાર વાહનો પાર્ક થઈ શકશે.
પાર્કિંગ સમસ્યાનો ઉકેલ: શહેરમાં Metro રેલવેને સમાંતર 19 સ્થળોએ પાર્કિંગ સુવિધા, 2 હજાર વાહનો પાર્ક થઈ શકશે.
Published on: 04th August, 2025

ગાંધીનગરમાં પાર્કિંગ સમસ્યા વધી રહી છે, ત્યારે મહાનગરપાલિકા 19 સ્થળોએ Metro સ્ટેશન આસપાસ પાર્કિંગ વ્યવસ્થા કરશે. આયોજન મુજબ 2 હજારથી વધુ વાહનો પાર્ક થઈ શકશે. 1400 ટુ વ્હીલર, 700 ફોર વ્હીલર માટે જગ્યા હશે. આધુનિક ટેક્નોલોજીથી થ્રી લેયર સિસ્ટમથી પાર્કિંગ થશે અને બોલાર્ડ મૂકીને વાહનોની અવરજવર નિયંત્રિત કરાશે.