જમીન કૌભાંડ: આરોપી સાગર ફુલતરિયાના રિમાન્ડ મંજૂર, માળિયા (મી)ના બોગસ ખાતેદાર કાંડમાં દોઢ દિવસના રિમાન્ડ પર.
Published on: 04th August, 2025
માળિયા-મીયાણાના બોગસ ખાતેદાર કેસમાં CIDએ 602 જમીન કૌભાંડના આરોપી સાગર ફુલતરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે 5 ઓગસ્ટ સુધી દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આ કેસમાં મહેશભાઈના નિવેદનોથી તપાસ ચાલી રહી છે. સાગર ફૂલતરિયા અગાઉ 602 જમીન કૌભાંડમાં CID દ્વારા દિલ્હીથી પકડાયો હતો.

Published on: August 04, 2025