શ્રાવણીયા જુગાર પર પોલીસ રેડ: Science City, મીઠાખળી સહિત અનેક સ્થળોએ 53 જુગારીઓ 2.67 લાખ સાથે ઝડપાયા.
શ્રાવણીયા જુગાર પર પોલીસ રેડ: Science City, મીઠાખળી સહિત અનેક સ્થળોએ 53 જુગારીઓ 2.67 લાખ સાથે ઝડપાયા.
Published on: 04th August, 2025

સાતમ-આઠમ નજીક આવતા શહેરમાં જુગારના અડ્ડા વધ્યા છે. પોલીસે Science City, મીઠાખળી સહિત રાયખડ, ખોખરા, પાલડી, કુબેરનગર, શહેરકોટડામાં રેડ કરી 53 જુગારીઓને 2.67 લાખ સાથે પકડ્યા. Science City રોડ પરથી 1.87 લાખ રોકડ અને 3.23 લાખ​​​​​​​ના mobile જપ્ત કરાયા. મીઠાખળીમાંથી 22,400 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.