અમદાવાદ: પત્ની દ્વારા પતિની હત્યા, ત્યારબાદ પત્નીનો આપઘાત; દાણીલીમડા police line ની ઘટના.
અમદાવાદ: પત્ની દ્વારા પતિની હત્યા, ત્યારબાદ પત્નીનો આપઘાત; દાણીલીમડા police line ની ઘટના.
Published on: 04th August, 2025

અમદાવાદના દાણીલીમડા police line માં પત્નીએ પતિની પથ્થર મારી હત્યા કરી, ત્યારબાદ પોતે suicide કરી લીધું. Joint Police Commissioner જયપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર પોલીસ તપાસ ચાલુ છે. મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર A division ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.