નવસારીના પંડિત દિનદયાળ નગરમાં રોડ અને બ્લોકના કામો બાકી હોવાથી સ્થાનિકોએ NMC કચેરીમાં હલ્લાબોલ કર્યો.
Published on: 04th August, 2025
નવસારીના પંડિત દિનદયાળ નગરમાં રોડ અને બ્લોક પેવીંગના કામો બાકી હોવાથી સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વર્ષોથી તૂટેલા રસ્તેથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહે છે. ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી સમસ્યા વધી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બ્લોક પેવીંગની માંગણી સાથે રહીશોએ NMC કચેરીમાં હલ્લાબોલ કરી ઝડપી સમારકામની માગ કરી છે. તંત્રએ કામગીરીની ખાતરી આપી છે.

Published on: August 04, 2025