ટેરિફ સમાચાર: આંતરરાષ્ટ્રીય દબાણ દેશની નીતિ નક્કી નહીં કરે, ભારત પોતાની જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેશે: PM.
Published on: 04th August, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 25% ટેરિફથી બજારમાં ઉથલપાથલ છે. રશિયા-ભારતના સંબંધોથી અમેરિકા નારાજ છે. ભારત તેલ ખરીદીમાં મોટો વેપાર કરે છે, જેમાં અમેરિકા દબાણ કરે છે. PM મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારત પોતાની જરૂરિયાત પ્રમાણે જ નિર્ણય લેશે, કોઈના દબાણમાં નહીં આવે.

Published on: August 04, 2025