હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 33.7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
Published on: 04th August, 2025
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, કોઈ એલર્ટ નથી. Upper Air Cyclonic Circulation સૌરાષ્ટ્ર પર સક્રિય છે, જ્યારે અન્ય દક્ષિણ રાજસ્થાનમાં છે. અમદાવાદનું તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

Published on: August 04, 2025