ઘડુલીમાં બાલિકા પંચાયત દ્વારા મહિલા રમતોત્સવ: અંદાજે 200 મહિલાઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો.
Published on: 04th August, 2025
લખપત તાલુકાના ઘડુલીમાં બાલિકા પંચાયત દ્વારા મહિલા રમતોત્સવનું આયોજન કરાયું. જેમાં ગોળાફેંક, દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, CHESS, BADMINTON, ખો-ખો જેવી રમતો રમાઈ. 14 વર્ષથી મોટી ઉંમરની આશરે 200 મહિલાઓએ ભાગ લીધો. વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ. આયોજનમાં ગ્રામ પંચાયત અને સેતુ અભિયાનનો સહયોગ રહ્યો.

Published on: August 04, 2025