વડિયાના ઢુંઢિયા પીપળીયા ગામની જર્જરિત શાળામાં વાલીઓએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો.
Published on: 04th August, 2025
વડિયાના ઢુંઢિયા પીપળીયા ગામે જર્જરીત શાળામાં બાળકો અભ્યાસ કરે છે, છતમાંથી પાણી ટપકે છે. રાજસ્થાન જેવી ઘટના ન બને તે માટે વાલીઓએ રોષે ભરાઈ શાળાને તાળાબંધી કરી. દસ દિવસમાં નક્કર પગલાં લેવાશે તો ધરણાની ચીમકી ઉચ્ચારી. જર્જરિત ઓરડાઓને 2023માં તોડવાની મંજૂરી મળી છે, પણ સિન્ટેક્સ કંપનીના ફોલ્ડીંગ ઓરડાઓની વેલીડીટી પૂરી થઈ ગઈ છે.

Published on: August 04, 2025