ટ્રમ્પની જાહેરાત: અમેરિકા ટેરિફથી કરોડો ડોલર કમાશે અને દેવું ચૂકવશે.
ટ્રમ્પની જાહેરાત: અમેરિકા ટેરિફથી કરોડો ડોલર કમાશે અને દેવું ચૂકવશે.
Published on: 04th August, 2025

Donald Trump એ ભારત સહિત અન્ય દેશો પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફનો બચાવ કર્યો. ટ્રમ્પે જણાવ્યું કે આ ટેરિફથી થતી આવકથી અમેરિકાનું દેવું ચૂકવવામાં આવશે. તેઓએ મીડિયાને જણાવ્યું કે લોન ચૂકવવા માટે તેમની પાસે દેશની કુલ કમાણીથી વધુ આવક થઈ રહી છે. આ પગલાંનો ઉદ્દેશ દેવામાં ઘટાડો કરવાનો છે.