અમદાવાદ: જેલમાંથી બહાર આવવા માટે આરોપી TATHYA PATEL ના હવાતિયાં.
અમદાવાદ: જેલમાંથી બહાર આવવા માટે આરોપી TATHYA PATEL ના હવાતિયાં.
Published on: 04th August, 2025

અમદાવાદમાં તેજ રફ્તારે કાર ચલાવી 9 લોકોના ભોગ લેનાર રફ્તારનો રાક્ષસ TATHYA PATEL જામીન મેળવવા હવાતિયાં મારી રહ્યો છે. જામીન માટે તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે, કારણ કે ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી હતી. ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ બાકી હોવાથી જામીન આપવા તેણે માંગ કરી છે. પોલીસે આ કેસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.