5000ના ઈનામી આરોપી ઝડપાયો: રાજસ્થાનમાં પોલીસ પર હુમલો કરનાર સુરતમાં સોલાર કંપનીમાં કામ કરતો હતો.
Published on: 04th August, 2025
રાજસ્થાનમાં પોલીસ પર હુમલો કરીને ફરાર થયેલ 5000ના ઈનામી આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ડુંગરપુરમાં પોલીસકર્મીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપી સુરતમાં ઉધના વિસ્તારમાં એક SOLAR COMPANYમાં વર્કર તરીકે કામ કરતો હતો. રાજસ્થાન પોલીસને તેને સોંપવામાં આવશે.

Published on: August 04, 2025