ભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા ફાયર અને નોન ફાયર કુકિંગનું આયોજન જેમાં વિદ્યાર્થીઓએ અવનવી વાનગીઓ બનાવી.
Published on: 04th August, 2025
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સ્કાઉન્ટિંગમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે ફાયર કુકિંગ અને નોન ફાયર કુકિંગનું આયોજન કરાયું. જેમાં 50 બાળકોએ ફાયર કુકિંગમાં અને 100થી વધુએ નોન ફાયર કુકિંગમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓએ પાણીપુરી, સેન્ડવીચ, અને રોટલી, શાક જેવી વાનગીઓ બનાવી. જિલ્લા મંત્રી અજય ભટ્ટે કુકિંગમાં સાવચેતી વિશે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમ દર્શનાબેન ભટ્ટના સંચાલનમાં યોજાયો હતો.

Published on: August 04, 2025