આણંદ જિલ્લાના બજારોમાં POPની ગણેશજીની મૂર્તિઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
આણંદ જિલ્લાના બજારોમાં POPની ગણેશજીની મૂર્તિઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
Published on: 18th August, 2025

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બજારમાં મોટાભાગની POPની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે, જે સરકારના જાહેરનામાનો ભંગ છે. 5 સપ્ટેમ્બર સુધી POPથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ સામે કાર્યવાહી થતી નથી અને માત્ર કારીગરો દંડાય છે.