નિફ્ટી 25000 ક્રોસ, સેન્સેક્સ 213 પોઈન્ટ ઉછળીને 81858 પર: બજારમાં તેજી.
Published on: 21st August, 2025
યુ.એસ. જેકસન હોલ કોન્ફરન્સમાં ફેડ રેટ ઘટવાના સંકેતની અપેક્ષા અને બ્રિક્સ દેશો વચ્ચે ટ્રેડ સમજૂતીના સંકેતને લીધે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી. આઈટી અને ટેકનોલોજી શેરોમાં તેજીની આગેવાની જોવા મળી. ભારત-ચાઈનાના ટ્રેડ સંબંધો સુધરતાં ફંડો સતત તેજીમાં રહ્યા.

Published on: August 21, 2025