લોકમેળાનો અંતિમ દિવસ: શૌર્યનું સિંદૂર મેળામાં 12.50 લાખથી વધુ લોકોની ભીડ.
લોકમેળાનો અંતિમ દિવસ: શૌર્યનું સિંદૂર મેળામાં 12.50 લાખથી વધુ લોકોની ભીડ.
Published on: 18th August, 2025

સૌરાષ્ટ્રની શાન એવા રાજકોટના રેસકોર્સ મેદાનમાં કલેક્ટર તંત્ર દ્વારા આયોજિત શૌર્યનું સિંદૂર લોકમેળામાં 12.50 લાખથી વધુ લોકો મહાલ્યા. વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીની મોજ માણી. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. 68 બાળકો તેમના પરિવારથી વિખૂટા પડી ગયા હતા, જેમને પોલીસે પુનઃમિલન કરાવ્યું. રાઇડ્સ સંચાલકોને ₹2 કરોડથી વધુનું નુકસાન થયું, કારણ કે મોતના કૂવાને મંજૂરી ન મળી.