એશિયાના મોટાભાગના દેશોમાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત: મોટાભાગના દેશોનો manufacturing sector નો purchasing managers' index (PMI) વધ્યો.
એશિયાના મોટાભાગના દેશોમાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત: મોટાભાગના દેશોનો manufacturing sector નો purchasing managers' index (PMI) વધ્યો.
Published on: 03rd September, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની શરૂઆતમાં કોઈ અસર નહિ: ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો purchasing managers' index (PMI) ઓગસ્ટમાં ૧૭ વર્ષની ઊંચી સપાટીએ. એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહી હોવાનું આંકડાઓ જણાવે છે. વિકાસસિલ દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ વધી રહી છે, જ્યારે વિકસિત દેશો આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે.